NSE સ્કેમ / પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ધરપકડ, NSE કો-લોકેશન કેસમાં CBIની સૌથી મોટી કાર્યવાહી

Former NSE CEO Chitra Ramkrishna arrested in co location case

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation) એ રવિવારે કો-લોકેશન કેસમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી 'ચિત્રા રામકૃષ્ણ' (Chitra Ramkrishna) ની ધરપકડ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ