જુનાગઢ / માણાવદરમાં ભાજપ આગેવાનની ગળુ કાપી હત્યા કરાઇ

former municipality president of vanthali and bjp leader hitesh vadaria murdered

જૂનાગઢના માણાવદરમાં ભાજપના આગેવાનની હત્યા કરવામાં આવી છે. વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિતેષ વડારિયાની હત્યા કરવામાં આવી છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ