ધર્મસંકટમાં સરકાર! / બે મહિનાથી LRDનો વિવાદ ચાલી રહ્યો છે છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી: ભાજપના પૂર્વ MLA

Former MLA Narayan Patel supports the non-reservation lrd movement gandhinagar

LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલા વિવાદ હજુ પણ શમવાનું નામ લેતો નથી. ત્યાં બિન અનામત આંદોલનને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે સમર્થન કર્યું છે. મહત્વનું છે કે, અનામતના પરિપત્ર રદ મુદ્દે આજે સરકારની અગ્નિ પરિક્ષા છે. સરકાર દ્વારા આજે અનામત અંગે નવો પરિપત્ર બહાર પડી શકે છે. મહિલા આંદોલનકારીની માંગને સંતોષવા નવો પરિપત્ર બહાર પાડી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ