બોલાચાલી / મહેસાણા ભાજપમાં વિખવાદ, દિગ્ગજ નેતાઓ વચ્ચે કાર્યાલયમાં તુ-તુ મેં-મેં

Former MLA Narayan Patel MLA Asha Patel Mehsana BJP office

એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા APMCમાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથની કારમી હાર થઇ હતી. જ્યારે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવી ધારાસભ્ય બનનાર આશા પટેલ જૂથનો વિજય થયો હતો. આ બન્ને નેતાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ