લોકાર્પણ / પૂર્વ મંત્રી જયેશ રાદડિયા ડ્રાઈવર બન્યાં, ST બસ લઈને ડેપોએ પહોંચ્યા, વીડિયો થયો વાયરલ

Former minister Jayesh Raddia became a driver, reached the depot by ST bus, the video went viral

રાજકોટ એસ.ટી વિભાગને નવી બસો ફાળવવામાં આવી છે. ત્યારે પૂર્વ મંત્રી એસ.ટી બસ લઈને બસ ડેપો પહોંચ્યા હતા. પૂર્વ મંત્રીનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ