કાર્યવાહી / GPCBના પૂર્વ મેમ્બર સેક્રેટરીની ધરપકડ: હોદ્દાનો ઉપયોગ કરી કમાણીનો આરોપ, 3.57 કરોડની મિલકત મળી

Former Member Secretary of GPCB Anil Kumar Shah was arrested

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પૂર્વ મેમ્બર સેક્રેટરી અનિલ કુમાર શાહની ગુજરાત ACBએ ધરપકડ કરી છે, અપ્રમાણસર મિલકતને લઈ નોંધાઈ હતી ફરિયાદ

બ્રેકિંગ ન્યૂઝ