પક્ષપલટો / વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, લુણાવાડાના આ પૂર્વ ધારાસભ્ય હવે ભાજપમાં જોડાશે, રાજકારણ ગરમાયું

Former Lunawada Congress MLA Hirabhai Patel will also join BJP now

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. જેમા લુણાવાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ પટેલ પણ હવે ભાજપમાં જોડાવાના છે. જેથી ગુજરાતના રાજકારણમાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ