વિવાદાસ્પદ / ગોવાના રાજ્યપાલે કહ્યું, રાજયપાલને કોઈ કામ નથી હોતું, તેઓ દારુ પીવે છે અને...

former jk governor satya pal malik governor no work drink wine play golf

ગોવાના રાજ્યપાલે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ અને રાજ્યપાલના હોદ્દાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે રાજકીય મધપુડો છંછેડાયો છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ તો દારુ પીવે છે અને ગોલ્ફ રમે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ