BIG BREAKING / જપાનનાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયું ફાયરિંગ, ચાલુ વક્તવ્ય દરમિયાન ગોળી મારવામાં આવતા ઢળી પડ્યા

Former Japanese Prime Minister Shinzo Abe was shot and killed during a speech

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી મારવામાં આવી છે. આ હુમલામાં તેના ઘાયલ થવાના સમાચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ