BIG BREAKING / જપાનના પૂર્વ PM આબેનું નિધન, સવારે ભાષણ દરમિયાન થયો હતો ગોળીબાર

Former Japanese Prime Minister Shinzo Abe has been shot dead

જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, જપનાના નારા શહેરમાં એક નાની સભાને સંબોધતા હતાં તે દરમિયાન તેમના ઉપર ગોળીબારી કરાયો હતો

બ્રેકિંગ ન્યૂઝ