રાજનીતિ / જમ્મુ કાશ્મીરના પૂર્વ CM મહેબૂબા મુફ્તીએ આપ્યું વિવાદિત નિવેદન,કહ્યું "બંદૂક ઉઠાવવા સિવાય વિકલ્પ નથી" 

Former Jammu and Kashmir CM Mehbooba Mufti issued a controversial statement, saying

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ ફરીથી એક વિવાદિત નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે "કાશ્મીરના યુવાનો પાસે હથિયાર ઉપાડવા સિવાય કોઈ વિકલ્પ જ નથી."

Loading...
બ્રેકિંગ ન્યૂઝ