પ્રતિક્રિયા / હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ IPS ડી.જી.વણઝારાનું નિવેદન

પૂર્વ IPS ડી.જી.વણઝારાએ હૈદરાબાદ પોલીસની કામગીરીને બિરદાવી. કહ્યું સમગ્ર દેશ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યો છે. એન્કાઉન્ટર વિશે ગેરમાન્યતા દૂર થશે. આરોપી પોલીસ પર બળપ્રયોગ કરે તો એન્કાઉન્ટર કરી શકાય. આ એન્કાઉન્ટરથી નરાધમોમાં ડર પેદા થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ