કાર્યવાહી / ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનની ધરપકડ, લાગ્યા ચોંકાવનારા ગંભીર આરોપ

Former Indian Under-19 Cricket Team Captain vijay zol Arrested know why

ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિજય ઝોલની પોલીસે ધરપકડ કરી છે. વિજય ઝોલ પર કિડનેપિંગ, જબરદસ્તી વસુલી અને ડરાવવા ધમકાવવાનો આરોપ છે. પોલીસે તેના વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ