સ્પોર્ટ્સ / મોટા સમાચાર : ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

Former Indian cricketer in critical condition

ગુગલીના માસ્ટર બીએસ ચંદ્રશેખરની તબિયત ખરાબ થઇ ગઇ છે અને તે બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર 75 વર્ષના ચંદ્રશેખરને સ્ટ્રોક આવ્યો હતો અને ડોક્ટર્સે કહ્યું કે, હવે તેમની હાલ સ્થિર છે અને તે સાજા પણ થઇ રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ