મોટો નિર્ણય / 66 વર્ષની ઉંમરે ઘોડે ચડશે આ પૂર્વ ભારતીય ક્રિકેટર, 28 વર્ષ નાની છે દુલ્હન

former indian cricketer arun lal marry at the age of 66 with lady bulbul indian team

દેશમાં ક્રિકેટ વધુ લોકપ્રિય છે. ક્રિકેટને ભારતમાં ધર્મ માનવામાં આવે છે. હવે ભારતના પૂર્વ ક્રિકેટર અરૂણ લાલે મોટો નિર્ણય કર્યો છે. અરૂણે 66 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ