જાહેરાત / મિતાલી રાજે ટી-20 ઇન્ટરનેશનલથી લીધી નિવૃત્તિ

former india t20i captain mithali raj retires from t20 internationals

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મિતાલી રાજે ટી-20 ઇન્ટરનેશનલથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 9 માર્ચે ગુવાહાટીમાં પોતાની છેલ્લી ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ