બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:31 PM, 20 June 2024
ક્રિકેટ જગતમાંથી ચોંકાવનારના સમાચાર આવ્યાં છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે. તેમણે ચોથા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું અને તે જ વર્ષે બીજી ટેસ્ટ મેચ રમી. આ પછી તેને તક ન મળી.
ADVERTISEMENT
Deepest condolences to family and friends of our former Indian fast bowler David Johnson. His contributions to the game will always be remembered 🙏
— Jay Shah (@JayShah) June 20, 2024
ચોથા માળેથી પડતું મૂક્યું
ADVERTISEMENT
ડેવિડ જોન્સને ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
કેમ કર્યો આપઘાત
મીડિયા રિપોર્ટ અનુસાર, ડેવિડ જોનસે ગુરુવારે એક ખાનગી એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. તેઓ ડિપ્રેશનથી પીડિત હતા અને તેને કારણે જ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું.
ભારત માટે બે ટેસ્ટ રમી
ડેવિડ જોનસને ભારત માટે બે જ ટેસ્ટ રમી છે પરંતુ તેઓ કર્ણાટક માટે ઘણા લાંબા સમયથી રણજી ટ્રોફીમાં રમી રહ્યાં હતા.
Saddened to hear the passing of my cricketing colleague David Johnson. Heartfelt condolences to his family. Gone too soon “ Benny”!
— Anil Kumble (@anilkumble1074) June 20, 2024
ગંભીર-કુંબલેએ શ્રદ્ધાંજલિ આપી
પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને અનિલ કુંબલેએ ડેવિડ જોન્સનના અવસાન પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / VIDEO : મુંબઈ-હૈદરાબાદમાં એવું શું બન્યું કે બેટરને પાછો બોલાવવો પડ્યો, જાણો મામલો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.