રાજીનામુ / હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, પૂર્વ અધ્યક્ષ અશોક તન્વરે છોડી પાર્ટી

Former haryana congress chief ashok tanwar resigns

હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તન્વરે નારાજ થઇને પાર્ટીથી રાજીનામુ આપ્યું છે. એમણે વિધાનસભા ચૂંટણીને લઇને આપવામાં આવતી ટિકિટોમાં ખરીદી-વેચાણનો આરોપ લગાવ્યો છે. અશોક તન્વરની ઘણા દિવસોથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે ખેંચતાણ ચાલી રહી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ