Monday, November 18, 2019

INX મીડિયા કેસ / જે જેલ નંબર 7માં દીકરા કાર્તિએ વિતાવ્યા હતા 23 દિવસ, ત્યાં જ પહોંચ્યા ચિદમ્બરમ, જેલમાં મનાવશે જન્મદિવસ

Former FM P Chidambaram Sent to Tihar Jail For 14 Days as Delhi Court Orders Judicial Custody, celebrate Birthday in Tihar...

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને જેલ નંબર 7માં રાખવામાં આવ્યા છે. કારણ કે આ સેલમાં આર્થિક અપરાધ સાથે જોડાયેલા લોકોને રાખવામાં આવે છે. પૂર્વ નાણામંત્રીના દીકરા કાર્તિ ચિદમ્બરમને પણ આ જ બેરેકમાં રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 16 સપ્ટેમ્બરે પી. ચિદમ્બરમનો જન્મદિવસ છે જે આ વર્ષે તેઓ જેલમાં જ મનાવશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ