લાલ 'નિ'શાન

INX મીડિયા કેસ / પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને પોતાનો 74મો જન્મદિવસ તિહાડ જેલમાં જ મનાવવો પડશે

Former FM P Chidambaram 74th birthday Tihar Jail

INX મીડિયા મામલે આરોપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમને પોતાનો 74મો જન્મદિવસ તિહાડ જેલમાં જ મનાવવો પડશે. દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇને આદેશ આપ્યો છે કે એક અઠવાડિયાની અંદર INX મીડિયા ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના નેતાની જામી અરજી પર પોતાના સ્ટેટસ રિપોર્ટ દાખલ કરે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ