દિલ્હી / અરુણ જેટલીની હાલત ખુબ જ નાજુક, વેન્ટિલેટરથી હટાવી ECMO પર ખસેડાયા

former finance minister arun jaitley has been put on life support system at aiims

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત વધુ નાજુક બની છે. એમ્સ ડૉક્ટરોએ તેમને વેન્ટિલેટરથી હટાવી ઇસીએમઓ (Extracorporeal membrane Oxygenation) પર શિફ્ટ કર્યા છે. ઇસીએમઓનો પ્રયોગ ફેફસાના કામ ન કરવાની સ્થિતિમાં બ્લડ સર્કુલેશનને પંપ કરવા માટે કરવામાં આવે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ