નવી દિલ્હી / અરૂણ જેટલીની તબિયત નાજુક, PM મોદી-અમિત શાહએ મોડી રાતે AIIMSની લીધી મુલાકાત

former finance minister arun jaitley amit shah PM modi aiims hospital

છેલ્લા ઘણા સમયથી બિમાર પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સીએન સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ વચ્ચે તેમની ખબર જાણવા માટે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ