ફેશન સ્ટાઈલ / દિવસ અને રંગના આધારે સાડી પહેરતાં સુષમા સ્વરાજ, આવી હતી ફેશન સ્ટાઈલ

Former external affairs minister Sushma swaraj like silk saree

મંગળવારની રાત્રે ભારતની પૂર્વ વિદેશમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. પાર્લામેન્ટમાં ભાષણ આપતી સમયે તેમની સ્ટાઈલના અનેક લોકો વખાણ કરતા થાકતા નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ