અવસાન / દિલ્હીના રાજકારણમાં બીજો એક ઝટકો, BJP ના પૂર્વ અધ્યક્ષ માંગે રામનું નિધન

former delhi bjp president mange ram garg is no more

દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ, ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી માંગે રામ ગર્ગનું નિધન થયું છે. એ બીમાર હતા અને ઉત્તર દિલ્હીના એક્શન બાલાજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારએ તેઓએ અંતિમ શ્વાસ લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ