BIG NEWS / પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની બન્યા BCCIના 36માં અધ્યક્ષ, સૌરવ ગાંગુલીનું લીધું સ્થાન

Former cricketer Roger Binny becomes BCCI's 36th president, replacing Sourav Ganguly

1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીને મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના 36મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ