ચૂંટણી / કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખની હવે અપક્ષમાંથી ઉમેદવારી, આ બેઠક પર 'કાંટે કી ટક્કર'

Former Congress  Region President Mohan Delkar has been nominated from independents

લોકસભાની ચૂંટણી હવે આંગણે આવી છે ત્યારે તમામ પક્ષોમાં નારાજગી અને પક્ષપલટાની સિઝન આવી છે ત્યારે નેતાઓ ટિકિટને લઇને નારાજ છો તો કોઇ પદને લઇને નારાજ છે. તેવામાં મોહન ડેલકરે કોંગ્રેસ છોડીને અપક્ષમાંથી લડવાનું નક્કી કર્યું છે. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ