BIG NEWS / કોરોનાની ઝપટમાં આવ્યા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ટ્વિટ કરીને આપી જાણકારી

former cm of maharashtra devendra fadnavish covid positive tweet coronavirus

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ