ગાંધીનગર / ગૃહમાં ભાજપના ધારાસભ્યનું મોટું નિવેદન : કહ્યું, કેશુભાઈને મેં દગો આપ્યો હતો એટલે આજે...

former CM Keshubhai Patel MLA Raghavji Patel Gujarat Legislative Assembly

આજથી વિધાનસભા સત્રની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે એક તરફ સત્રની શરૂઆત થતા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજિલ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ આપતા રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ