વિવાદ / પંડિત ***#@ આવે છે... રામ કોઈ ભગવાન નથી: પૂર્વ CMએ બ્રાહ્મણો અને દેવતાઓને આપી ગાળ, વીડિયો વાયરલ 

 former cm jitan ram manjhi abused pandit caste in bihar

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ પહેલા મંચ પરથી બ્રાહ્મણોને ખુલ્લેઆમ અપશબ્દો બોલ્યા હતા. જ્યારે વિવાદ વધી ગયો, ત્યારે તેઓ સ્પષ્ટતા કરી માફી માંગી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ