નિવેદન / 'એમ એસ ધોનીએ વિરાટને ટીમમાં લેવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી પરંતુ...'

former chief selector dilip vengsarkar on dhoni and kohli

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીને દુનિયાનો સૌથી સારા બેટ્સમેનમાંથી એક છે, તે સતત રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે પરંતુ શું તમે જાણો છો કે, એક સમયે તેના સિલેક્શનની 2008માં કેપ્ટન એમ એસ ધોની, કોચ ગેરી કર્સ્ટન અને BCCI ના પ્રમુખ એન શ્રીનિવાસન ખુશ નહોતા. આ વાતનો ખુલાસો તે સમયે સિલેક્શન ટીમના ચેરમેન રહેલા દિલીપ વેંગસરકરે કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ