ચોંકાવનારું નિવેદન / VIDEO: 5મી તારીખે પણ કમળ ઉપર મતદાન આપીને.....: ભાજપ પર આક્ષેપ કરતા-કરતા શંકરસિંહ બાપુએ ભાંગરો વાટ્યો

Former Chief Minister Shankar Singh Vaghela's tongue slips

બાયડ ખાતે પોતાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રચાર માટે આવેલા શંકરસિંહ વાઘેલાની જીભ લપસી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ 5મી તારીખે ભાજપના કમળ પર મત આપવા કહ્યું હતું

બ્રેકિંગ ન્યૂઝ