ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુ:ખદ / રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને જનસંઘના પાયાના કાર્યકર કેશુભાઇ પટેલનું દેહાવસાન

Former Chief Minister Keshubhai Patel passes away

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, તેઓ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા અને તેઓ સાજા પણ થયાં હતા. જો કે ત્યારબાદ તેમને હાર્ટ અટેક આવતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ