નિવેદન / ભારતની અર્થવ્યવસ્થા 'ICU' માં, વર્તમાન આર્થિક મંદી સાધારણ નથી : અરવિંદ સુબ્રમણ્યમ

former chief economic adviser arvind subramanian says india facing great slowdown economy headed to icu

પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (CEA) અરવિંદ સુબ્રમણ્યમે ભારતીય અર્થવ્યવસ્થાને લઇને ચિંતા દર્શાવી છે. તેઓએ કહ્યું કે, ભારત 'ગંભીર આર્થિક મંદી' માં છે. બેન્કો અને કંપનીઓની ટૂઇન બેલેન્સશીટ ક્રાઇસિસને કારણે અર્થવ્યવસ્થા પર ભારે દબાણ છે. અરવિંદ સુબ્રમણ્યમ નરેન્દ્ર મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) રહ્યા છે. તેઓએ ગત વર્ષ ઓગસ્ટમાં રાજીનામુ આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ