છત્તીસગઢ / નકલી પ્રમાણપત્ર મામલે પૂર્વ CM અજીત જોગીના દિકરા અમિત જોગીની ધરપકડ

Former Chhattisgarh CM Ajit Jogi's son arrested

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના દિકરા અમિત જોગીની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય અમિત જોગીની છેતરપિડીં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મરવાહી સદનથી અમિત જોગીની ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ