નિધન / CBI ના પૂર્વ ડાયરેક્ટરે કર્યો આપઘાત, આત્મહત્યાની પાછળનું કારણ અકબંધ, નાગાલેંડના ગવર્નર પણ હતા

Former CBI director commits suicide, motive behind suicide intact, former Nagaland governor

CBI ના પૂર્વ ડાયરેક્ટર રહી ચૂકેલા પૂર્વ  IPS અધિકારી અશ્વની કુમારે આત્મહત્યા કરી લીધી છે, શિમલા સ્થિત તેમના નિવાસસ્થાન પર લટકેલી અવસ્થામાં તેમનો મૃતદેહ પોલીસને મળ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ