Cricket / ધોનીએ મિત્રોને પણ ફર્શથી અર્શ પર પહોંચાડી દીધા, આ બે નામો પાછળની હકીકત જાણીને માહીને કરશો સલામ

Former Captain of indian cricket team ms dhoni take these friends from floor to sky

ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઇને ધોનીએ તેમના પ્રશંસકોને પણ ભાવૂક કરી દીધા છે, ત્યારે ધોની એક બાજુ જ્યાં મેદાનમાં ધમાકેદાર બૅટિંગથી મૅચને ભારત તરફ વાળી લે છે તો મેદાનની બહાર પોતાના મિત્રોના કરિયર સેટ કરી દીધા છે. ધોની પોતાના બાળપણના મિત્રો તેમજ શરૂઆતમાં ક્રિકેટ રમતી વખતે જે મિત્રો બન્યા કોઇને ભૂલ્યા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ