ખેડૂતનેતાની વિદાય / વિઠ્ઠલભાઇ રાદડિયા પંચમહાભૂતમાં વિલિન, જયેશે મુખાગ્નિ આપી ધ્રુસકે ધ્રુસકે રડ્યા

former bjp mp vitthal raddias body arrived at jamkandorana

ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાના અંતિમયા સંસ્કાર થયા હતા. વિઠ્ઠલભાઇની અંતિમયાત્રા દરમિયાન સમગ્ર જામકંડોરણાના લોકો હિબકે ચડ્યા હતા. તમામની આંખોમાં આંસુ હતા. કારણે કે એક ખેડૂત નેતા જે ખેડૂતોના હક માટે આખી જિંદગી ઉભા રહ્યા છે તેઓ હવે તેમની વચ્ચે નથી રહ્યા. ત્યારે વિઠ્ઠલભાઇ રાદડિયાની લોકોએ ભીની આંખે વિદાય આપી અને શ્રદ્ધાંજલિ આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ