દુષ્કર્મ કાંડ / ભાજપના પૂર્વ ધારાસભ્યનો દાવો, "હાથરસની પીડિતાનું મર્ડર તેના માતા અને ભાઈ એ જ કર્યું છે...

Former BJP MLA claims,

હાથરસ ગેંગરેપ પીડિતા નો કેસ જટિલ બની રહ્યો છે. પરિવાર અને પોલીસના જુદા જુદા નિવેદનો નો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. આ કેસમાં નવો વળાંક આવ્યો છે.શુક્રવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજવીરસિંહ પહેલવાને મહિલાની હત્યા માટે પરિવારના સભ્યોને દોષી ઠેરવ્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો કે યુવતીની હત્યા તેના ભાઈ અને માતાએ જ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ