VIDEO / ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલે પાણી-પુરીમાં પાણી નહીં દારૂ રેડી કર્યા જલસા, VIDEO વાયરલ

former bjp councilor nitin patels liquor party video viral

ગુજરાતમાં દારૂની મહેફિલના વીડિયો વાયરલ થવા તે સામાન્ય ઘટના બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા નીતિન પટેલનો વીડિયો વાયરલ થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ