બોલીવુડ / એજાઝ ખાનની ધરપકડ કરાઇ, વીડિયોથી નફરત ફેલાવાનો આરોપ

former bigg boss contestant ajaz khan picked up by cyber police for tiktok video controversy

પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ એજાઝ ખાન, ટિકટોક પર એક વિવાદીત વીડિયોને કારણે મુશ્કેલીઓમાં મુકાઇ શકે છે. એજાઝની મુંબઇ સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. એજાઝ ખાનની એક સાંપ્રદાયિક વીડિયોને કારણે ધરપકડ કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ