ક્રિકેટ / લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને લઇ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરૉન ફિંચે કરી ભવિષ્યવાણી, જુઓ શું કહ્યું

Former Australian captain Aaron Finch predicts Lucknow Super Giants team, see what he said

ફિન્ચે લખનઉ સુપર જાયન્ટ્સ માટે ભવિષ્યવાણી કરતાં કહ્યું કે મને નથી લાગતું કે આ ટીમ તેની બોલિંગના આધારે પ્લેઓફમાં પહોંચે, ડેથ ઓવરો દરમિયાન ટીમ બહુ સારું પ્રદર્શન નહીં કરે

બ્રેકિંગ ન્યૂઝ