આયકર વિભાગ / પૂર્વ AIADMK નેતાની 1600 કરોડની સંપત્તિ જપ્ત, બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ એક્શન

former aiadmk leader vk sasikala 1600 crore rupees property seized by income tax department

આયકર વિભાગે આજે મોટી કાર્યવાહી કરતા પૂર્વ એઆઇએડીએમકે નેતા વીકે શશિકલાની 1600 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આયકર વિભાગના સૂત્રો અનુસાર, બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સંપત્તિ 1500 કરોડ રૂપિયાની બંધ થઇ ચૂકેલી નોટો દ્વારા ખોટા નામો પર ખરીદવામાં આવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ