ટકોર / હાઇકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો, કહ્યું સરકારી ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા લાવો

Form guidelines for eligibility of bidders: Gujarat high court

ગુજરાત હાઇકોર્ટે ટકોર કરતાં નિર્દેશ કર્યો છે કે આવી પ્રવૃત્તિને રોકવા માટે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ગાઇડલાઇન જાહેર કરો. સુનવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે ટેન્ડર કોણ ભરી શકે તે માટે સરકારે ગાઇડલાઇન ઘડવી જોઇએ. હાઈકોર્ટ સમક્ષ અગાઉ પણ આ પ્રકારની કોન્ટ્રાક્ટની શરતોમાં વિસંગતતાને લઇને સંખ્યાબંધ પિટિશનો થઈ છે. પારદર્શિતા એ ગુડ ગવર્નન્સનું હોલમાર્ક છે.. સરકારને કોન્ટ્રાક્ટમાં પારદર્શિતા-સુસંગતતા લાવવી જોઈએ.. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ