વંદે ભારત / વંદે મિશનમાં ભૂલાયા 'ગરીબો', દુબઈમાં ફસાયેલા સલાયાના 250 કામદારોને સરકારી મદદની આશા ઠગારી નીવડી 

Forgotten 'poor' in Vande mission, 250 Salaya workers trapped in Dubai lose hope of government help

કોરોના કટોકટીના સમયમાં મોદી સરકારે આંતરરાષ્ટ્રીય ફલાઈટો પર પ્રતિબંધો મુક્યા બાદ ઘણા ભારતીયો અલગ અલગ દેશોમાં ફસાયા હતાં. જેમને ભારતમાં પરત લાવવા માટે સરકાર દ્વારા વંદે ભારત મિશનની શરૂઆત કરાઈ હતી, જેના પગલે ઘણી ફ્લાઈટોને ઓપરેટ કરવામાં આવી હતી અને આ મિશનને લઈને સરકારે વાહવાહી મેળવી હતી પરંતુ આર્થિક રૂપે સદ્ધર NRI લોકોએ અ સુવિધાનો લાભ લીધો હતો જયારે ગરીબ કામદારોએ...?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ