તમારા કામનું / પેટ્રોલ-ડીઝલ, ઈલેક્ટ્રિક ભૂલી જાઓ... નીતિન ગડકરીના હસ્તે લૉન્ચ થઈ એકદમ યુનિક કાર, પૈસાની થશે ભારે બચત

Forget petrol-diesel, electric Nitin Gadkari launched a very unique car, will save a lot of money

પેટ્રોલ-ડીઝલ પર વધતા ખર્ચ વચ્ચે મંગળવારે દેશમાં પહેલી ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ થઈ હતી અને એ વાતને લઈને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીએ કહ્યું હતું કે 'આજે અમારું સપનું સાકાર થયું'  

બ્રેકિંગ ન્યૂઝ