જૂનાગઢ / માંગરોળના ઓસા ગામે મગર આવી ચડતાં વન વિભાગે રેસ્ક્યૂ કરી પકડી પાડયો

જૂનાગઢના માંગરોળના ઓસા ગામે મગર ચડી આવ્યો છે. ઓસા ગામના વાડી વિસ્તારમાં મગર ચડી આવ્યો છે. ગ્રામજનો અને વનવિભાગએ મગરને બચાવી લીધો છે. વનવિભાગે મગરને પકડી સલામત સ્થળે છોડી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ