VIDEO / વડોદરામાં 10 ફૂટનો મહાકાય મગર પાંજરે પુરાતા લોકોમાં રાહત, વન વિભાગે કર્યું મગરનું રેસ્ક્યૂ

forest department rescues 10-foot giant crocodile

વડોદરામાં 10 ફુટ લાંબા મહાકાય  મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, ભારે જહેમત બાદ ક્રેઈનની મદદથી મહાકાય મગરને પાંજર પુરાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ