ઘણો હોંશિયાર! / એરપોર્ટ પર ફિલ્મી સ્ટાઈલે ડ્રગ્સની હેરાફેરી કરતા વિદેશી યુવક-યુવતી ઝડપાયા, જુઓ ક્યાં ઘૂસાડી રાખ્યો હતો જથ્થો!

Foreign youths nabbed for smuggling drugs in film style at Ahmedabad airport

અમદાવાદ એરપોર્ટ પર સાઉથ આફ્રિકાથી આવેલ યુવક યુવતી ઝડપાયા જેઓ ડ્ર્ગ્સની હેરાફેરી કરવા આવ્યા હતા. સાંભળીને નવાઈ લાગશે કે બંને પેટમાં ડ્ર્ગ્સની કેપ્સૂુલો ગળીને આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ