બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિદેશની ટૂર, મોંઘી કાર અને સોનાની લાલચ આપી કરોડોની છેતરપિંડી, CID ક્રાઇમમાં 13 લોકો સામે ફરિયાદ
Last Updated: 10:48 PM, 24 May 2024
વર્તમાનમાં ક્રાઈમની ઘટનાઓનો રાફડો ફાટ્યો હોય તેમ સામે આવી રહી છે. લૂંટ હોય કે, ચોરી જેની સાથે સાથે હવે છેતરપિંડીના બનાવો પણ ખૂબ જ વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કરોડોની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
વિદેશ ટૂર,મોંઘી ગાડી અને સોનાની લાલચ
વિદેશ ટૂર,મોંઘી ગાડી અને સોનું આપવાની લાલચે છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે. જે સમગ્ર મામલો અમદાવાદ CID ક્રાઇમમાં પહોંચ્યો છે. 13 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે, જેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: ચૂંટણી પહેલા શેરબજારમાં તેજી, ચૂંટણી પછી રહેશે? તેજીને એક્સપર્ટ કઇ રીતે જુએ છે?
25થી 30 કરોડ સુધી આંક જવાની શંકા
પાપ્ત વિગતો મુજબ વિદેશમાં કંપની રજિસ્ટર હોવાની આરોપીઓએ વાત કરી હતી, સાથો સાથ મોંઘી હોટેલમાં મિટિંગ કરી લોકોને વિશ્વાસમાં લીધા હતા. છેતરપિંડીનો આંકડો 25થી 30 કરોડ સુધી જવાની શંકા સેવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT