વિસ્ફોટ / બ્લાસ્ટ અંગે બંને દેશોના વિદેશમંત્રીઓએ કરી વાતચીત, ઇઝરાયેલે ગણાવ્યો આતંકી હુમલો

Foreign ministers of the two countries talked about the blast, Israel called it a terrorist attack

દિલ્હીમાં રહેલા ઇઝરાયેલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ થતાં પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે પહોંચી છે.  બ્લાસ્ટની આ ઘટનામાં 4-5 કારને નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ